ધાનેરા (મેરૂજીપ્રજાપતિ)                               ગતરોજ ધાનેરા ખાતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગીજી ની સભા યોજાયેલ આ સભામાં ધાનેરા વિધાનસભા ની ચૂંટણીના દાવેદાર એક બહેને ચાલુ સભામાં અસંતોષ પ્રગટ કરી હું ધાનેરા વિધાનસભાની દાવેદાર હતી છતાં સ્ટેજ ઉપર મારો સ્થાન કેમ નહીં? અને હો હા મચતાતેમને શાંત પાડવાની કોશિશ થઈ અને હોબાળો મોટો થયો. ત્યારે સ્ટેજ ઉપર બિરાજમાન પિતા (ગુજરાતસરકારના પૂર્વમંત્રીશ્રી) એ પણ નારાજગી વ્યક્ત કરેલ કે મારી દીકરીને સ્ટેજ ઉપર કેમ સ્થાન આપવામાં ન આવ્યું? આ વાત ચોરે અને ચોંટે ચર્ચાઈ રહી છે અને ધાનેરા ભાજપમાં ભડકો થયા હોવાના વાવડ સાંપડ્યા છે.