121 વિધાનસભા બાલાસિનોર માનસિંહ ચૌહાણ ના પ્રચાર અનુસાર કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ જી ચૂંટણી સભાને સંબોધી સભાને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાત વીર સપૂતો આપ્યા છે દયાનંદ સરસ્વતી , સરદાર પટેલ , મહાત્મા ગાંધી અને નરેન્દ્ર મોદી ગુજરાતે આપ્યા છે તેનો ઉલ્લેખ કર્યો . કોંગ્રેસના સાશનમાં ગુજરાતમાં થતા કોમી રમખાણોનો ઉલ્લેખ કરી હાલમાં મોદી સરકારમાં ક્યારેય કરફ્યુ કરવાની નોબત નથી આવી તેમ જણાવ્યું . ભાજપ દ્વારા 370 , આતંકવાદ , નક્સલવાદ ને સમાપ્ત કરવાનું કામ કરવામાં આવ્યું છે વિકાસનો વેગ વધ્યો છે . મોદી સરકાર દ્વારા દેશમાં વિકાસની હરણફાળ ભરી બ્રિટનને પાછળ મૂકી વિશ્વના દેશોમાં અગ્ર હરોળમાં સ્થાન મેળવ્યું છે , ચારધામ યાત્રા અને તેના રામજન્મભૂમિ સહિત યાત્રાધામ વિકાસને વર્ણવતા કોરોનાના સંકટકાળમાં દેશની પડખે ઊભા રહેનાર સંકટના સાથીને ભૂલી ના શકાય તેમ જણાવી ગુજરાતમાં ફરી એક વાર ડબલ એન્જિન સરકાર બનાવવા અપીલ કરી હતી આ સભામાં જીલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા , દાહોદ જિલ્લા પ્રભારી ભાજપા તેમજ અન્ન અને પુરવઠા નિગમ પૂર્વ ચેરમેન રાજેશભાઈ પાઠક, મહામંત્રી જયેન્દ્રભાઈ બારોટ, મહિલા મોરચાના લીલાબેન અંકુરિયા તેમજ પ્રવાસી કાર્યકર્તાઓ , પદાધિકારીઓ ,જંગી જનમેદની ઉમટી પડી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
खांबेगावचा इतर ग्रामपंचायतींनी आदर्श घेतल्यास राज्यातील बालविवाहांचे प्रमाण घटेल
- जिल्हाधिकारी आंचल गोयल
• बालविवाह प्रतिबंधात्मक कायद्याची अंमलबजावणी करणारी जिल्ह्यातील पहिली ग्रामपंचायत
परभणी, दि. 23 पुर्णा तालुक्यातील खांबेगाव ग्रामपंचायतीने 2 ऑक्टोबर रोजी बालविवाह प्रतिबंधात्मक...
সদৌ অসম ফুটবল সন্থাৰ আহ্বান মৰ্মে তেজপুৰ জিলা ক্ৰীড়া সন্থাৰ উদ্যোগত আৰু চাৰিদুৱাৰ ক্ৰীড়া সন্থাৰ সহযোগত শোনিতপুৰৰ চাৰিদুৱাৰত সদৌ অসম আন্ত:জিলা ১৩ অনুৰ্ধ্ব ফুটবল প্ৰতিযোগীতা।
সদৌ অসম ফুটবল সন্থাৰ আহ্বান মৰ্মে তেজপুৰ জিলা ক্ৰীড়া সন্থাৰ উদ্যোগত আৰু চাৰিদুৱাৰ ক্ৰীড়া সন্থাৰ...
અમદાવાદ : રીક્ષાચાલક વિક્રમ નું આમંત્રણ સ્વીકારીને અરવિંદ કેજરીવાલજીએ તેમના ઘરે ભોજન લીધું
અમદાવાદ : રીક્ષાચાલક વિક્રમ નું આમંત્રણ સ્વીકારીને અરવિંદ કેજરીવાલજીએ તેમના ઘરે ભોજન લીધું
ભાડલા પોલીસે જુગાર રમતાં દસ જુગારી ઝડપી લીધા
* જુગાર રમતા ઈસમોને દહીંસરા ગામની સીમ, મોણપર જવાના રસ્તે આવેલ મહેશભાઇ રાઘવભાઇ...
Breaking News: Tirupati लड्डू विवाद से जुड़ी 3 याचिकाएं SC पहुंची, 30 सितंबर को होगी सुनवाई | AajTak
Breaking News: Tirupati लड्डू विवाद से जुड़ी 3 याचिकाएं SC पहुंची, 30 सितंबर को होगी सुनवाई | AajTak