સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.આ પ્રસંગે ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર ન્દ્રદતસિંહ ઝાલા,પૂર્વ કૃષિ મંત્રી રણજીતસિંહ ઝાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જશુભા ઝાલા,પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ,ભાજપના હોદ્દેદારો વાય.બી.રાણા, મનહરસિંહ રાણા,ડોક્ટર હરપાલસિંહ વાઘેલા, કિશોરસિંહ ઝાલા સહી ત આગેવાનો સ્ટેજ ઉપર નજરે પડે છે.