સુરેન્દ્રનગરઃ સમસ્ત લુહાર સુથાર સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી.બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.સમસ્ત લુહાર સુથાર સમાજ સ્નેહમિલન સમિતિ (સૂચિત) દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર, વઢવાણ અને તાલુકાના દરેક ગામમાંથી જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગ નગરમાં આવેલ ઓમકાર સ્કૂલના કમ્પાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં દેવ મિસ્ત્રી, દિપાલીબેન મિસ્ત્રી સહિતના કલાકારોએ લોક ડાયરાની રમઝટ બોલાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रावतभाटा हरियाली तीज सावन महोत्सव हर्षोल्लास से मनाया
रावतभाटा क्षत्रानि ग्रुप रावतभाटा द्वारा हरियाली तीज का सावन महोत्सव बहुत ही धूमधाम हर्षोल्लास से...
বৰখালাত অসম আয়ুৰ্বেদিক প্ৰডাক্টৰ উদ্যোগত বিনামূলীয়া চিকিৎসা শিবিৰ
নলবাৰী জিলাৰ বৰভাগ ইউনাইটেড স্পোৰ্টচ ক্লাৱ প্ৰাংগনত আজি অসম আয়ুৰ্বেদিক প্ৰডাক্টৰ উদ্যোগত আৰু...
પાલનપુરના ચંડીસર નજીક અજાણ્યા વાહન ચાલકે ડીસાના યુવકને અડફેટે લેતાં મોતને ભેટ્યો
પાલનપુર-ડીસા હાઈવે ઉપર ચંડીસર નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે અજાણ્યા વાહન...
ચીન માટે તાઈવાન પર હુમલો કરવાનો રસ્તો સાફ! અમેરિકાના પગલાથી મુશ્કેલીઓ વધી
તાઈવાન સામે ચીનની આક્રમકતા ચાલુ છે. આવનારા કેટલાક દિવસો બંને દેશો માટે ઘણા મહત્વપૂર્ણ સાબિત થઈ...
Breaking News: Greater Noida में हॉस्टल मेस के खाने से 100 से ज्यादा छात्रों को हुई Food Poisoning
Breaking News: Greater Noida में हॉस्टल मेस के खाने से 100 से ज्यादा छात्रों को हुई Food Poisoning