સુરેન્દ્રનગરઃ સમસ્ત લુહાર સુથાર સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ હાજરી આપી.બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો.સમસ્ત લુહાર સુથાર સમાજ સ્નેહમિલન સમિતિ (સૂચિત) દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર, વઢવાણ અને તાલુકાના દરેક ગામમાંથી જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગ નગરમાં આવેલ ઓમકાર સ્કૂલના કમ્પાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં દેવ મિસ્ત્રી, દિપાલીબેન મિસ્ત્રી સહિતના કલાકારોએ લોક ડાયરાની રમઝટ બોલાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ইতিমধ্যেই আমি জংগি হৈ পৰিচো। মৰাণ জনগোষ্ঠীৰ লগতে ৬ জনগোষ্ঠীক জনজাতি মৰ্যদা প্ৰদান নকৰিলে আমি জঙ্গী আন্দোলন কৰিবলৈ বাধ্য হম। ডিৰাক মৰাণ ছাত্ৰ সন্থাৰ সা: সম্পাদক ৰিপুঞ্জয় মৰাণ।
মৰাণ জনগোষ্ঠীৰ লগতে ৬ জনগোষ্ঠীক জনজাতি মৰ্যদা প্ৰদান নকৰিলে আমি জঙ্গী আন্দোলন কৰিবলৈ বাধ্য হম।
ડીસા તાલુકાના આસેડા નજીક દાંતીવાડા કેનાલમાં પડ્યું ગાબડું..
ડીસા તાલુકાના આસેડા નજીક દાંતીવાડા કેનાલમાં પડ્યું ગાબડું..
छातीत पोटात धारदार शस्त्राने वार करून खुन अज्ञात व्यक्तीवर खुनाचा गुन्हा दाखल
छातीत पोटात धारदार शस्त्राने वार करून खुन अज्ञात व्यक्तीवर खुनाचा गुन्हा दाखल
પોરબંદરના ઠક્કર પ્લોટમાં ફટાકડાના લીધે આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી
પોરબંદરના ઠક્કર પ્લોટમાં ફટાકડાના લીધે આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી