ભાભર શહેર અને તાલુકા ના દલિત સમાજ દ્વારા ભાજપ ના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ને મોટી  ની સંખ્યા  માં જાહેર માં સમર્થન આપ્યું. જમા ભાભર શહેર યુવા મોરચાના પ્રમુખ સુરેશભાઈ પરમાર ની જબરજસ્ત મહેનત કામ કરી રહી છે