મહુવા - અમરેલી એસટી બસમાં આજરોજ મુસાફર દારૂ પી ને મુસાફરી કરી રહ્યો હતો.

 આ મુસાફરને બાઢડા ગામે બસ માંથી ઉતરી દેવામાં આવેલ. એસટી બસમાં કંડકટર ફરજ બજાવતા હતા તેમને કહેવામાં આવ્યું કે કેફી દ્રવ્ય પી ને મુસાફરી કરે છે તો તેમણે પહેલા એવું કિધું કે અમે ના પુછી શકીએ પણ શું કેફી પદાર્થ લઈને મુસાફરી કરવી ગુનો બને છે.

  મહુવા - અમરેલી ગાડી નંબર GJ 18 Z 7080 ની ગાડીમાં આજરોજ વિજપડી થી આગળ સાવરકુંડલા જતા બાઢડા ગામે નીચે ઉતારી દીધેલ. ત્યાં પણ તેને બસના કંડકટર સાથે ગેર વર્તન કર્યું હતું.

     શું માત્રને માત્ર કાગળ પર દારૂની બંધી હોય તેવું લાગી રહ્યું છે. આ પ્રશ્ન બસના મુસાફરી કરી રહેલા જનતામાં જોવા મળેલ છે.

  રિપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી