હડાદ ખાતે કોંગ્રેસની જનસભા યોજાઈ....

ગુજરાત વિધાનસભા ચૂંટણી હાલ મા ચર્ચા નોં વિષય બન્યો છે.....

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પક્ષ અને વિપક્ષો એ ડી ચોટી નું જોર લગાવી રહ્યા છે.....

દાંતા વિધાસભા સીટ નાં કૉંગ્રેસ નાં ઉમેદવાર કાન્તિ ખરાડી નાં સમર્થન માં છત્તીસગઢ નાં મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ હડાદ ખાતે ઉપસ્થિત રહ્યા...

ગુજરાત વિધાનસભા ની ચૂંટણી ને લઇ કૉંગ્રેસ નાં રાજ્ય શભા સાંસદ શક્તિ સિંહ ગોહિલ જન શભા યોજી આકરા પ્રહાર કર્યા.....

દાંતા મત વિસ્તાર ના હડાદ ખાતે જાહેર જન સભા શક્તિ સિંહ ગોહિલ એ ભાજપ ને લીધું આડા હાથે......

હાલ માં એક પછી એક ભાજપ પાર્ટી નાં વીડિયો થઇ રહ્યાં છે વાઇરલ.....

હાલ માં ફરી એક વીડિયો વાયરલ થયો છે જેમાં ભાજપ નાં કાર્ય કર્તા ઓ પૈસા અને સાડી વેચી રહ્યાં છે......

શક્તિ સિંહ ગોહિલ એ જાહેર જન સભા માં કહ્યુ પૈસા અને સાડી એક નિ પાંચ લેજો પણ વોટ કૉંગ્રેસ ને આપજો.....