.હું નહિ થભુ હું લડીશ મારા સમાજના ભવિષ્ય માટે.... મિત્રો હવેતો લેખિત મોખીક પ્રેસ મીડિયામાં પણ ખુલી માંગણીઓ સ્વીકારેલ છે ...જે મીડિયામાં મેં રમેશ કુંવરીયાએ શક્તિસિંહ ગોહિલ સાહેબને ચૂંટણી ઢંઢેરામાં મુકેલ વિચરતી વિમુક્ત સમુદાયના હકક અધિકારની માંગણીઓ બાબતે પૂછેલ પ્રશ્નોના જવાબ સાંભળો અને સમાજના ભવિષ્યનો ખ્યાલ કરી પોતાના ધર્મનો વિચાર કરી કોંગ્રેસ પક્ષમાં મતદાન કરશો એવી વિનંતી..અમુક વહેંચાઈ ગયેલ માણશો જે ધર્મના નથાય અને સમાજના ભવિષ્ય અને આવનારી પેઢીના વિકાસ આડે આવી સમાજના હિતના વિરુદ્ધનું કામ કરે એવા ગધાર વ્યક્તિઓને ઓળખી લેજો એમના સ્વાર્થ માટે થઈને સમાજના ધર્મને અને સમાજના તમામ વિકાસ આડે આવી ઉભાછે તેવાથી ખાસ ચેતજો...અને આપણો મત કૉંગ્રેસ પક્ષને આપી આપણા સમાજને ન્યાય અપાવવા માં ભાગીદાર બનીએ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નશામાં ધૂત વરરાજાને લાફા પર લાફા પડ્યા, પત્નીની જગ્યાએ સાળીને પહેરાવી વરમાળા
સોશિયલ મીડિયા પર હજારો વીડિયો વાયરલ થતા રહે છે, પરંતુ આજે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે કંઈક અલગ...
ગેનીબેન ઠાકોરએ આપ્યું નિવેદન એક વિડિયો રાજકીય ભારે ચર્ચાસ્પદ બન્યો / સબંધ ભારત ન્યુઝ
ગેનીબેન ઠાકોરએ આપ્યું નિવેદન એક વિડિયો રાજકીય ભારે ચર્ચાસ્પદ બન્યો / સબંધ ભારત ન્યુઝ
Delhi G20 Summit: जी20 सम्मेलन से भारत को क्या हासिल होगा, जानिए | ABP NEWS
Delhi G20 Summit: जी20 सम्मेलन से भारत को क्या हासिल होगा, जानिए | ABP NEWS
कृषि कार्य कर रहे 32 वर्षीय युवक को सर्प ने डसा,सीएचसी शाहनगर में प्राथमिक उपचार के बाद जिला चिकित्सालय कटनी रेफर
मामला शाहनगर विकासखंड के रामपुर खजुरी गांव का है...