ગુજરાત વિધાનસભાની 5મી ડિસેમ્બરે યોજાનાર બીજા તબક્કાની સામાન્ય ચૂંટણીને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે ત્યારે આગામી 1 ડિસેમ્બરનાં રોજ પંચમહાલ જીલ્લાની પાંચ વિધાનસભાની બેઠકો ગોધરા, શહેરા,હાલોલ,કાલોલ અને મોરવા આ તમામનાં ચૂંટણી પ્રચારને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેજલપુર માઈકો સીડ્સ કંપનીના સામેના મેદાનમાં જાહેર સભાને સંબોધશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે સુરક્ષા તંત્ર અને વહીવટી તંત્ર પણ સતર્ક બન્યુ છે અને આજુબાજુનો એરિયા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે ત્યારે આજ રોજ વડાપ્રધાનની સુરક્ષા સલામતીની તૈયારીઓનાં ભાગ રૂપે મેદાનમાં બનાવેલ હેલિપેડ ઉપર એમ્બ્યુલન્સ,આરોગ્ય વિભાગ,ફાયર ફાઇટરની ટીમ અને અન્ય સુરક્ષાનાં સાધનો સાથે હેલિકોપ્ટર ઉતારી અગમચેતી અને સુરક્ષાના ભાગરૂપે રિહર્સલ કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
निःशुल्क विधिक सहायता मिलने पर दोषमुक्त हुआ युवक
निःशुल्क विधिक सहायता मिलने पर दोषमुक्त हुआ युवकबून्दी। जिला विधिक सेवा प्राधिकरण ने एक युवक को...
विविध कार्यकारी सहकारी सोसायटी संस्थेची बिनविरोध निवड
कन्नड तालुक्यातील विविध कार्यकारी सेवा सहकारी संस्था पिंपरखेडा , नादरपूर , जवखेडा बु . जवखेडा...
વાવના બિયોક ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્નેહ મિલનને વરસાદ નડ્યો.. #newsgujarati,
વાવના બિયોક ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્નેહ મિલનને વરસાદ નડ્યો.. #newsgujarati,
Tomato Price: टमाटर की कीमतों में मिलेगी राहत, 68 रुपये प्रति किलो में बेचेगी तमिलनाडु सरकार
देश भर में टमाटर के दामों में बढ़ोतरी देखी जा रही है। टमाटर के दाम बढ़ने के कारण लोगों का...
તળાજાની કેન્દ્રવર્તી શાળા આસપાસ કચરો અને ગંદકીનું સામ્રાજ્ય શું માંગ કરવામાં આવી?જુઓ
તળાજાની કેન્દ્રવર્તી શાળા આસપાસ કચરો અને ગંદકીનું સામ્રાજ્ય શું માંગ કરવામાં આવી?જુઓ