લુણાવાડા 122 વિધાન સભા ના ઉમેદવાર નટવર સિંહ સોલંકી ની પસંદગી થતાં ગામડા ના લોકો માં ખૂબ જ ખુશી જોવા મળી હતી તે ઉપરાંત લુણાવાડા માંઆમ આદમી પાર્ટી નો પાયો વધુ મજબૂત બને તે માટે પંજાબ ના મુખ્ય મંત્રી મહિસાગર જિલ્લા ની મુલાકાત લીધી હતી અને મુખ્ય મંત્રી એ રોડ શો કર્યો અને આમ આદમી પાર્ટી ને જંગી બહુ મતી થી વિજેતા બનાવો એવી વિનંતી કરી હતી