પોલીસ અધિક્ષક અમરેલી હિમકરસિંહ નાઓની સુચના મુજબ. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત, તા.૧૮/૦૩/૨૦૨૩ નારોજ,

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સાવરકુંડલા ડીવીઝનના સાવરકુંડલા ટાઉન-સાવરકુંડલા રૂરલ વંડા કુલ-૦૩ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર પકડાયેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો.

 નામ કોર્ટ માંથી મંજુરી મેળવી સાવરકુંડલા લીલાપીરની ધાર પાછળ ખુલ્લી સરકારી પડતર જગ્યામાં

પ્રાંત અધિકારી ડી.એચ.ભાલાળા,સાવરકુંડલા તથા નાયબ પોલીસ અધિક્ષક એચ. બી. વોરા તથા

 નશા બંધી આબકારી અમરેલીના અધિકારી તથા

ડીવીઝનના કુલ-૦૩ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર તથા પોલીસ સબ ઇન્સપેક્ટર નાઓની સમક્ષ

કુલ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૧૬૩, કિં.રૂ.૮,૮૮,૩૩૦/- ની કિંમતનો ઇંગ્લીશ દારૂનો રોલર ફેરવી નાશ કરવામાં આવેલ છે.

તેમજ નગરપાલિકા દ્વારા સ્થળ સફાઇ કરવામાં આવેલ છે. 

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.