પ્રદિપ કોટડીયા ની નારાજગી ના કારણ

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

એક સાંધે ને તેર તુટે એવી પરિસ્થિતિ હાલ ધારી વિધાનસભા માં કોંગ્રેસની

અમરેલી જીલ્લા પંચાયત ના માજી સદસ્ય પ્રદિપ કોટડીયા ની નારાજગી ને લયને ધારી વિધાનસભા બેઠકના ઉમેદવાર ડો. બોરીસાગર ભારે માર્જીન થી ચુંટણી જંગ હારી રહીયાના સંકેતો સંભળાય રહેલ છે. વિધાનસભા ની ચુંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ડો. બોરીસાગર અને પ્રદિપ કોટડીયા વચ્ચે ચાલી રહેલ અણબનાવ જગજાહેર થય ગયેલ છે. કોંગ્રેસના ઉમેદવાર ના સમર્થન માં આજસુધી માં એકપણ શબ્દ પ્રદિપ કોટડીયા એ ઉચ્ચારેલ નથી. ડો.બોરીસાગર ની જાહેર સભામાં પણ પાટીદાર આગેવાનો નઝરે પડતા નથી. કોંગ્રેસના પીઠ આગેવાનો કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહેલા છે. મોટાભાગના કોંગ્રેસના આગેવાનો આડકતરી રીતે કોંગ્રેસના ઉમેદવાર ને હરાવવા ઉભા થયેલ છે. કોંગ્રેસના ઉમેદવાર હારી રહેલા છે . પાટીદાર સમાજના મતદારો બીનપાટીદાર ઉમેદવાર ને મત આપશે નહી તેવુ લોકમુખે સાંભળવા પણ મળેલ છે. પાટીદારોના ગઢ સમાન આ બેઠક ઉપર અન્ય સમાજના ઉમેદવાર જીત ન મેળવે એ માટે કયાક ને કયાક જીલ્લા પંચાયત ના માજી સદસ્ય પ્રદિપ કોટડીયા ગામડાઓમાં લોકોને મળી રહેલા છે