જાંબઘોડા તાલુકામાંથી હાલોલ ૧૮૧ મહિલા હેલ્પલાઇન માં મદદ માટે પીડિત બહેન ફોન આવતા જણાવ્યુ કે મારા દીકરા હેરાન કરે.તેથી તેમના મદદ માટે ૧૮૧ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પોહચી.પીડિત બહેન સાથે વાતચીત કરતા તે દીકરા પીડિત બહેનનાં પોતે કામ કરી ગુજરાન ચલાવતાં હોય.અને તેમના દીકરા વ્યસન કરી. તેમજ ગાળા ગાળી કરે.અને માતા પિતાને મારઝૂડ કરી હોય.તેથી માતાએ તેમના દીકરા ને સમજાવવા ૧૮૧ ની મદદ લીધી હોય..આમ બંને પક્ષોનું અસરકારક કાઉન્સેલિંગ કરેલ.તેમના દીકરા ને સમજાવેલ. અને દીકરા એ પોતાની ભૂલ સ્વીકારી માફી માગી હોઈ કાયદાકીય સલાહ આપી..ફરી માતા ને હેરાન ના કરે.તેની બાહેધરી આપી હતી અને બંને માતા અને દીકરા સાથે સુખદ નિરાકરણ કરવામાં આવેલ.માતા એ ૧૮૧ નો આભાર માન્યો હોય.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Modi Surname मामले में Supreme Court से Rahul को मिली राहत, अब क्या होगी Purnesh Modi की रणनीति?
Modi Surname मामले में Supreme Court से Rahul को मिली राहत, अब क्या होगी Purnesh Modi की रणनीति?
50MP Sony कैमरा के साथ लॉन्च हुआ एक तगड़ा मोटोरोला फोन, 4,310mAh बैटरी से है लैस
मोटोरोला ने अपने ग्राहकों के लिए Moto S50 फोन लॉन्च कर दिया है। कंपनी ने इस फोन को चीन में लॉन्च...
ધાર્મિક ફાર્મ ખાતે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા બેઠક યોજાઈ
ધાર્મિક ફાર્મ ખાતે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા બેઠક યોજાઈ
વીંછીયાના છાસીયા ગામની સીમમાં જૂગાર રમાતા 7 જુગારીયોની ધરપકડ રૂા. 26860 મુતમાલ જપ્ત,
વીંછીયા તાલુકાના છાસીયા ગામની સીમ વાડીમાં બાવળના ઝાડ પાસે જૂગાર રમાતો હોવાની બાતમી મળતા વિંછીયાના...