યુવાને માથાના પાછળના ભાગમાં કોત્રાયું બીજેપી
બીજેપી પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ ને લઇ વાળમાં કોત્રાવ્યું બીજેપી
ગુજરાતમાં ચૂંટણીના પડઘા વાગી રહ્યા છે ત્યારે આગામી સમયમાં પાંચ તારીખે ઉત્તર ગુજરાતમાં ચૂંટણીનો પર્વ છે ત્યારે અમુક લોકોમાં તો ચૂંટણીના પર્વ દિવાળી જેવો જોવા મળી રહ્યો છે ત્યારે ચૂંટણી ટાઈમે અવનવા કાર્યો સામે આવતા હોય છે ત્યારે ભીલડીમાં રહેતા મોદી હાર્દિક કિર્તીભાઈ બીજેપી પ્રત્યેનો એક અનોખો પ્રેમ ને લઈ માથાના પાછળના ભાગમાં બીજેપી કોતરાવ્યું હતું જેમાં નાઈ સમાજના કારીગરની કલા પણ અલગ જોવા મળી હતી.....