વેરાવળ સિંધી સમાજના પવિત્ર પવિત્ર દિવસે સિંધી સમાજના લોકો દ્વારા ચોપાટી ખાતે દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું હતું માનવજાત સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારબાદ બપોરે સમૂહ પ્રસાદી ભોજન ભોજનનું આયોજન સ્વામી લીલાશાભવન સિંધી વાડી ખાતે કરવામાં આવ્યું હતું બપોરના ભવ્ય બાઈક રેલી અને મોટી સંખ્યામાં વેરાવળ શહેર સોમનાથ ટ્રેનના સિન્ધી સમાજના યુવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અલીગઢ જિલ્લાના સોમના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર એક દર્દનાક અકસ્માત થયો.
અલીગઢ જિલ્લાના સોમના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર એક દર્દનાક અકસ્માત થયો.
નગરપાલિકા કર્મચારીઓ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ
ભારતના સ્વતંત્ર સંગ્રામમાં જે શહીદ વીરો એ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની...
ગુરુ પૂર્ણિમાનું મહત્વ: કૃપા પ્રાપ્ત કરવાનો ઉત્તમ દિવસ
ગુરુ પૂર્ણિમાના રહસ્યમય મહત્વ અને બ્રહ્માંડ અને તેની સાથે દિવ્ય સંબંઘનું જોડાણ કરે છે. આ દિવસ...