પાલનપુરના ચંડીસર પાસે રાજકોટનો વેપારી લૂંટાયો...
પાલનપુરના ચંડીસર પાસે અંદાજિત 6 કરોડ ના સોના ચાંદી અને હીરાની લૂંટ...
અંદાજે આઠ કિલો સોનુ, હીરા તેમજ ચાંદીની થઇ લૂંટ..
બુકાની ધારીઓએ ગાડી આડી કરી લૂંટ ચલાવી ફરાર...
લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત બનાસકાંઠા પોલીસે હાથ ધરી તપાસ..