ડીસા (મેરૂજી પ્રજાપતિ) બ.કાં.માં આમઆદમીના આપ એટલે ભેમાભાઈ અને ભેમાભાઈ એટલેઆપ ઓળખ ધરાવતા ભેમાભાઈચૌધરીને આમ આદમી પાર્ટી 14 દિયોદર વિધાનસભાના આપ પાર્ટીના ઉમેદવારબનાવેલછે. ઉમેદવારો ચૂંટણીટાણે મતવિસ્તારના ગામોને કવરકરવાની વેતરણમાં હોયછે. ત્યારે ભેમાભાઈચૌધરીએ દિયોદરતાલુકાના તમામ ગામોનીશાળાઓની મુલાકાત લીધેલછે. પ્રજા ને પાયાની પ્રાથમિક જરૂરિયાત મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. જસરાના વતની ભેમાભાઈ ડીસા ને પોતાની કર્મભૂમિ બનાવી સરકારસામે ડીસાના પુલના પ્રશ્ને,બગીચા પ્રશ્ને,લાખણીની કેનાલપાણી પ્રશ્ને ખેડૂતોના બિયારણ જેવાઅનેક મુદ્દે આક્રમક લડત ચલાવીછે. પ્રજાના હિત માટે અનેક જેલયાત્રાઓ પણ કરી ચુક્યા છે. ભેમાભાઈ જે ગામનો ચૂંટણી પ્રવાસ કરેછે.તેગામનીજનતા હૃદયપૂર્વક ભેમાભાઈની જનસભામાં ઉપસ્થિત હોય છે. છેલ્લાવર્ષોથી પ્રજાનાપ્રશ્નો ના ઉકેલ લાવવાની પ્રવૃત્તિ સતતચાલુ હોય છે.ત્યારે ભેમાભાઈ દ્વારા એક સોગંદનામુ કરી જનતાને આપવામાં આવ્યુંછે. જેમાં ખેડૂતોને ગેરંટીઓ આપવામાં આવેલ છે. જો આપની સરકાર બનશેતો તમામ 8ગેરંટીઓ પૂરી કરવામાં આવશે. તેવી બાયધરી આપવા માં આવેલ છે. આજ દિવસસુધી ખેડૂતોમાટે કોઈપાર્ટીયે આપ્રકારે કામની ગેરંટીઆપેલ નથી. પહેલીવાર ભેમાભાઈ ચૌધરી દ્વારા ખેડૂતોમાટે સોગંદનામુ રજૂકરી એક પહેલ કરવામાં આવીછે. હવે જનતામાટે કામ કરવું પડશે.હવે બાનાબાજી નહિચાલે વાતોનહી પણ કામ ની રાજનીતિ શરૂઆત થઈ છે.  આપહેલથી મતદાતાઓ માં જાગૃતિ લાવવાનું સરાહનીય કાર્ય ભેમાભાઈ એ કરેલ છે.