ગુજરાત માં વિધાનસભા ચૂંટણી જામી ત્યારે રાજકીય પક્ષો એ દ્વારા એડી ચોંટી નું જોર લગાવી સીટ કબ્જે કરવા માટે પ્રચાર કરી રહ્યા. ત્યારે દિયોદર ની મહત્વની બેઠક માં દિયોદર ના ભાજપ ના ઉમેદવાર કેશાજી ચૌહાણ ને જનસમર્થન મળી રહ્યું છે. આજે ભાજપ અધ્યક્ષ સી. આર.પાટીલ કોટડા ખાતે સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દિયોદર ના પૂર્વ ધારાસભ્ય અનિલ માળી પણ કોંગ્રેસ પક્ષ માંથી રાજીનામું આપી ભાજપ માં જોડાયા છે. જોકે દિયોદર ના ભાજપ ના કાર્યકર્તા ઓ ગામડે ગામડે ફરી દિયોદર વિધાનસભા માં કમળ ખીલવવા માટે મતદારો ને મળી રહ્યા છે. કેશાજી ને ગામડે ગામડે જન સમર્થન મળી રહ્યું છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
স্বচ্ছ নিযুক্তিয়ে ৰাজ্যৰ প্ৰশাসন যন্ত্ৰটোক শক্তিশালী কৰিব: মন্ত্ৰী যোগেন মহন
পোন প্ৰথমবাৰৰ কাৰণে অসমৰ ইতিহাসত ইণ্টাৰনেট সেৱা বন্ধ কৰি অসম চৰকাৰৰ ...
જનડાગામે પ્રાથમિક શાળામાં આચાર્યની દાદાગીરી સામે ગામસમસ્ત વિરોધ, આચાર્યની બદલીની માંગ...
જનડાગામે પ્રાથમિક શાળામાં આચાર્યની દાદાગીરી સામે ગામસમસ્ત વિરોધ, આચાર્યની બદલીની માંગ...
બાઈક સ્લીપ થઈ જતા બે યુવકો ઈજાગ્રસ્ત થયા
પાટડી તાલુકામા પ્રશાશનની બેદરકારીના લીધે વારંવાર સમયાંતરે અકસ્માતના કિસ્સા બનતા રહે છે. ત્યારે...
વનિતા વિશ્રામ સ્કુલ મા એચ બી ટેસ્ટ કેમ્પ
•પ્રધાનમંત્રી શ્રી.નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના ઉપક્રમે સેવા સપ્તાહ અનુસંધાને આજરોજ 200...
पाचोडमध्ये लम्पीच्या लसीकरणास सुरुवात
पाचोडमध्ये लम्पीच्या लसीकरणास सुरुवात Dr
पाचोड/राज्यात जनावरांवर लम्पी रोगाचे संकट गडद झाले असून...