ગુજરાત માં વિધાનસભા ચૂંટણી જામી ત્યારે રાજકીય પક્ષો એ દ્વારા એડી ચોંટી નું જોર લગાવી સીટ કબ્જે કરવા માટે પ્રચાર કરી રહ્યા. ત્યારે દિયોદર ની મહત્વની બેઠક માં દિયોદર ના ભાજપ ના ઉમેદવાર કેશાજી ચૌહાણ ને જનસમર્થન મળી રહ્યું છે. આજે ભાજપ અધ્યક્ષ સી. આર.પાટીલ કોટડા ખાતે સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દિયોદર ના પૂર્વ ધારાસભ્ય અનિલ માળી પણ કોંગ્રેસ પક્ષ માંથી રાજીનામું આપી ભાજપ માં જોડાયા છે. જોકે દિયોદર ના ભાજપ ના કાર્યકર્તા ઓ ગામડે ગામડે ફરી દિયોદર વિધાનસભા માં કમળ ખીલવવા માટે મતદારો ને મળી રહ્યા છે. કેશાજી ને ગામડે ગામડે જન સમર્થન મળી રહ્યું છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતના રાંદેરમાં એકવાર ફેનિલ ગોયાણી વાળો હત્યા કાંડ રિપીટ થાત
સુરતના રાંદેર ખાતે રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને તેની સાથે સ્કુલના સમયથી અભ્યાસ કરતો...
Indian Idol મા ચમકસે અનાથ દિકરીઓના પિતા ॥ મહેશભાઇ સવાણી ॥ સ્ટ્રીટ ન્યુઝ
Indian Idol મા ચમકસે અનાથ દિકરીઓના પિતા ॥ મહેશભાઇ સવાણી ॥ સ્ટ્રીટ ન્યુઝ
The Night Manager, starring Aditya Roy Kapur, will return for a second season; find out when it will be released. - Newzdaddy
Release of The Night Manager, Part 2: With its gripping plot and excellent casting, The Night...
વડોદરા તાંદલજા વિસ્તારમાં રાત્રિના સમયે ડિમોલેશન કરાયું પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન
વડોદરા તાંદલજા વિસ્તારમાં રાત્રિના સમયે ડિમોલેશન કરાયું પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન
कांग्रेस विधायक उमंग सिंघार के खिलाफ दुष्कर्म का केस, अप्राकृतिक कृत्य करने का भी आरोप
मध्यप्रदेश की गंधवानी विधानसभा सीट से कांग्रेस विधायक और कमलनाथ सरकार में वन मंत्री रहे उमंग...