ડીસા તાલુકાના ઓઢવા ગામે પ્રવીણભાઈ માળી એ જાહેર સભા સંબોધી

ડીસા તાલુકાના ઓઢવા ગામે આજરોજ ડીસા 13 વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રવીણભાઈ ગોરધનજી માળી પ્રચારની શરૂઆત કરીને આજે ડીસા તાલુકાના ઓઢવા ગામે પ્રચારની જાહેર સભા સંબોધી હતી સભામાં ભારતીય જનતા પાર્ટીના તાલુકાના કાર્યકર્તાઓ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઓઢવા ગ્રામજનો દ્વારા પ્રવીણભાઈ માળીનું સ્વાગત કરવામાં આવ્યો હતો

Tv 108 Live news ન્યૂઝ

અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા