અમદાવાદ ના બાવળા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સભા ને સંબોધિત કરી રહ્યાં હતાં ત્યારે અચાનક એક ડ્રોન ઉડતા ઉડતા નજીક આવી પોહચતા ભારે કૂતુહલ સર્જાયું હતું
સુરક્ષા એજન્સી તરત હરકત મા આવી ડ્રોન સહિત 3 વ્યક્તિઓ ને તરત પકડી લેવામાં આવ્યા હતા તેમજ કડકાઈ થી પૂછપરછ શરૂ કરી દેવામાં આવી હતી આ બનાવ થી વડાપ્રધાન ની સુરક્ષા પર સવાલો ઉઠ્યા હતા અને આટલી મોટી ચૂક કેવી રીતે થઈ શકે તેમજ ક્યાં કારણો સર ડ્રોન ઉડવામાં આવ્યું હતું તેની તપાસ આરંભી હતી ..રિપોર્ટ ઇરફાન મલેક ખેડા જિલ્લા બ્યુરો ચીફ