બારડોલી કડોદ રોડ પર જલારામ હુડકો સોસાયટીમાં આવેલ 1 નંબરની આંગણવાડીની નજીક જ રોડને અડીને પસાર થતી ગટરનું ઢાંકણ તૂટી ગયું છે. ચેમ્બર પરનું ઢાંકણ તૂટી જતાં ઉંડા ખાડામાં પડવાનો ભય લોકોને સતાવી રહ્યો છે. આ જગ્યાની બાજુમાં જ પેટ્રોલ પંપઆવેલ હોય જેથી અહીં મોટી સંખ્યામાં દિવસ દરમિયાન અવરજવર લોકો કરે છે. તેમજ નજીકની આંગ ણવાડીના બાળકો પણ આ રસ્તે થી જ આવતા જતા હોય આ ખાડામાં પડવાનો ભય રહે છે. આ ઉપરાંત શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ હોય વહેલી સવારે લોકો વોક પર મોટી સંખ્યામાં જાય છે. કોઈ અકસ્માત થાય તે પહેલા પાલિકા તંત્ર યોગ્ય કરાવે એવી માંગ વાલીઓમાં ઉઠી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સગી જનેતાને પુત્ર દ્વારા હેરાન કરાતા 181 અભયમ મહિલા હેલ્પ લાઇનની ટીમ પીડિત મહિલાની વ્હારે આવી તૂટતો પરિવાર બચાવ્યો.
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના એક અંતરિયાળ ગામમાં રહેતી મહિલાનો તેનો સગો નાનો પુત્ર નશાની...
यूक्रेन में जंग लड़ने की ख्वाहिश, विवेक रामास्वामी व निक्की हेली का समर्थक; ट्रंप पर AK-47 तानने वाला कौन?
वाशिंगटन। राष्ट्रपति चुनाव के बीच अमेरिका के पूर्व राष्ट्रपति डोनाल्ड ट्रंप के...
सामाजिक न्याय व विशेष सहाय्य विभागाचे सचिव दि. रा. डिंगळे यांचे हस्ते
समान संधी केंद्राचे उद्घाटन
परभणी,दि.७ (प्रतिनिधी): जिल्ह्यातील महाविद्यालयांमध्ये 'समान संधी केंद्र' स्थापन करण्यात येत...
સાબરડેરીએ શેરના નામે કાપી લીધેલા નાણાં પરત આપવા રજીસ્ટારને રજુઆત
વર્ષ ૨૦૨૧-૨૨ માં બંને જિલ્લાના ૩૮૪૯૯૬ દુધ ઉત્પાદકોના નાણાં પરવાનગી વગર કાપી લીધાનો આક્ષેપ
કાયદનો ભંગ થતાં દૂધઉત્પાદક સહકારી મંડળી એસો ધ્વારા હાઈકોર્ટમાં જવાની ચિમકી
સાબરડેરીના તાબામાં આવતી સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાની મળી અંદાજે ૧૮૦૦ થી વધુ સ્થાનિક મંડળીઓના...
शराब पीते वक्त चीयर्स बोलकर गिलास क्यों टकराते हैं? #Shorts Cheers before drink
शराब पीते वक्त चीयर्स बोलकर गिलास क्यों टकराते हैं? #Shorts Cheers before drink