આગામી વિધાનસભા ચૂંટણીમાં ૧૬૭ સુરત પશ્ચિમ વિધાનસભામાં ભવ્ય વિજયના સંકલ્પ સાથે કૃષ્ણકુંજ સોસાયટી, પાલનપુર પાટીયા, સુરત ખાતે સંગઠન ટીમની વિશેષ ઉપસ્થિતમાં આયોજીત ગ્રૂપ મિટિંગમાં ભારતીય જનતા પાર્ટીની સિદ્ધિઓ અને કામગીરીની માહિતી આપી હતી અને મહત્તમ મતદાન માટે અપીલ કરી હતી.