સાબરકાંઠા હિંમતનગર ના ગાંભોઇમાં માસુમ નવજાત બાળકી ને જીવતી દાટી દેવાઈ હતી,

માસુમ નવજાત બાળકીને ખેતરમાં કોઈ દાટી ને જતું રહ્યું હતું,

ખેતરમાં માટી હલતા ખેડૂતનું ધ્યાન ગયું હતું અને આસપાસ થી લોકોને બોલાવી બાળકી ને બહાર કાઢી હતી 

108 બોલાવી બાળકીને તુરંત સારવાર શરૂ કરી દેવાઈ હતી 

જ્યાં બાળકી ને શ્વાશ લેવામાં તકલીફ બી.વી.એમ. ઘ્વારા કૃત્રિમ શ્વાશ ચઢાવી બાળકીને બચાવી લેવાઈ હતી, લોકોને આ વાતની જાણ થતા અધમ કૃત્ય કરનાર પર ફીટકાર વરસાવી હતી.

વધુ સારવાર અર્થે બાળકીને હિંમતનગર સિવિલ માં ખસેડાઈ હતી.

રિપોર્ટર : વારિસ સૈયદ

હિંમતનગર