વિધાનસભાની ચૂંટણીની તડામારમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ઉમેદવારો પોતાનો ચૂંટણીખર્ચ પણ ખૂબ મોટે પાયે કરી રહ્યા છે. સરકારી નિયમ મુજબના પાર્ટી દ્વારા આપવામાં આવતા રૂપિયા દરેક ઉમેદવારના ખાતામાં જમા થઈ ગયા બાદ હવે ઉપરના જે પૈસા છે એ ઝડપાવાના શરૂ થયા છે. શહેરના મહીધરપુરા વિસ્તારમાંથી ઈનોવા કારમાંથી 75 લાખ રૂપિયા ઝડપાયા છે. કારમાંથી રૂપિયાની સાથે સાથે કોંગ્રેસના પાર્કિંગને લગતું સાહિત્ય પણ મળી આવ્યું છે. હાલ સમગ્ર તપાસ ઈડીને સોંપવામાં આવી છે. કોંગ્રેસે આ ઘટનાને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવી તંત્રનો દુરુપયોગ થઈ રહ્યાનું કહ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुसळधार पावसाने मोरगाव शिवारात शेतपिकांना तलावाचे स्वरूप@india report
मुसळधार पावसाने मोरगाव शिवारात शेतपिकांना तलावाचे स्वरूप@india report
৫৯টি শিশুৰ স্বাস্থ্যৰ আকস্মিক অৱনতি হোৱাত ৰঙাগড়া চিকিৎসালয়ত স্বাস্থ্যৰ বুজ লয় মন্ত্ৰী অতুল বৰায়ে ।
কেইদিনমান পূৰ্বে একেসময়তে বোকাখাতৰ তিনিখন বিদ্যালয়ৰ ৫৯টি শিশুৰ স্বাস্থ্যৰ আকস্মিক অৱনতি হোৱাৰ...
Manipur Issue: मणिपुर मामले पर संसद में हो उचित तरीके से चर्चा, पीयूष गोयल ने विपक्षी सांसदों से की अपील
नई दिल्ली, संसद के दोनों सदनों में मणिपुर मामले को लेकर लगातार गतिरोध जारी है। वहीं, लोकसभा...
તલાટીઓ પર તવાઈ...
તલાટીઓ સામે તવાઈ: એક કરતાં વધુ ગામો ફાળવેલા હોય તેવા તલાટીઓને ગામો વચ્ચે સરખા દિવસ વહેંચી હાજર...