જાફરાબાદના માછીમારોને ડીઝલ કેરોસીન વેટ રાહત યોજના અંતર્ગત રૂપિયા 331.5 લાખ વેટની રાહત સુકવવામાં આવી...

જાફરાબાદ ધારાબંદર શિયાળ બેટ સહિત ચાર મત્સ્ય બંદરોનો સમાવેશ કરવામાં આવ્યો.... જાફરાબાદ બંદર નામની માછલી માટે સમગ્ર ગુજરાતમાં જાણીતું છે પ્રતિ વર્ષ 10 મી જુલાઈ રાષ્ટ્રીય મત્સ્ય પાલક દિવસ તરીકે ઉજવાય છે માછીમારી માટે મહત્વ ધરાવતા માસીમારોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લાભ મળી રહ્યો છે... જેમાં માછીમારોને પગડિયા સહાય જીપીએસ સહાય નવા એન્જિન ખરીદવા નવા આઈસ પ્લાન્ટ માછલી સપ્લાય કરવા માટે રેફ્રિજરેટર વાહન obm ibm પોલિપાઇન રોપ ઝબ્બો પ્લાસ્ટિક ગ્રેટ લાઈફ સેવિંગ જેકેટ અને ડ્રીપ ફ્રીઝ જેવી વિવિધ યોજનાઓ ચૂકવવા કુલ ૧૫૦ માછીમારી બોટોને રૂપિયા 88 પોઇન્ટ 86 લાખની સહાય ચૂકવવામાં આવી છે