જસદણ નવા બસ સ્ટેન્ડ પાસે ક્રિષ્ના કોમ્પલેક્ષની નજીક ક્રિકેટમાં સટ્ટો રમતા LCB એ 1 આરોપીની ધરપકડ હાલમાં ચાલતા ઇન્ડીયા તથા ન્યુઝીલેન્ડ વચ્ચે રમાતી ટી-૨૦ ક્રિકેટ મેચ માં સટ્ટો રમતા ઇસમોને પકડી પાડવા સુચના કરતા આજરોજ પોલીસ ઈન્સ.શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એચ.સી.ગોહિલ તથા પો.સબ ઇન્સ. ડી.જી.બડવા નાઓના માર્ગદર્શન તથા રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફનાઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના માણસોને મળેલ હકિકત આધારે એક ઇસમને જસદણ, નવા બસ સ્ટેશનની બાજુમાં, ક્રિષ્ના કોમ્પલેક્ષની પાસે જાહેરમાં મોબાઇલ ફોનમાંની આઇ.ડી. દ્વારા ઇન્ડીયા તથા ન્યુઝીલેન્ડ વચ્ચે રમાતી ટી-૨૦ ક્રિકેટ મેચ નું મોબાઇલમાં લાઇવ પ્રસારણ નો સ્કોર જોઇ મોબાઇલ ફોનમાં આઇ.ડી. દ્વારા ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમી તથા તેમજ જુગાર રમવા માટેની આઇ.ડી. લઇ પૈસાની હારજીત કરી જુગાર રમતા રેઇડ દરમ્યાન રોકડ તથા એક મોબાઇલ સહિત કુલ રૂ. ૧૦,૫૫૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ કરી, પકડાયેલ આરોપી અમીનભાઇ ઉર્ફે ધમો ઇકબાલભાઇ ઇસાણી જાતે- મેમણ ઉ.વ. ૪૦ રહે- જસદણ, સરકારી દવાખાના પાસે, ખાટકી ચોક,પકડવાનો બાકી આરોપી-અસલમભાઇ ઉર્ફે મુન્નાભાઇ સતારભાઇ પરીયાણી રહે- જસદણ, ખાટકી ચોક,કબજે કરેલ મુદામાલ (૧) રોકડ રકમ તથા મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂ. ૧૦,૫૫૦/- નો મુદામાલ કામગીરી કરનાર ટીમ-એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પોલીસ ઈન્સ.શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એચ.સી.ગોહિલ તથા પો.સબ ઇન્સ. ડી.જી.બડવા તથા એ.એસ.આઇ. મહેશભાઇ જાની તથા પો. હેડ કોન્સ. જયેન્દ્રસિંહ વાઘેલા તથા નરેન્દ્રસિંહ રાણા તથા મહિપાલસિંહ જાડેજા તથા અનીલભાઇ ગુજરાતી તથા રૂપકભાઇ બોહરા તથા પ્રણયભાઇ સાવરીયા તથા પો. કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ, ભાવેશભાઇ મકવાણા, ભોજાભાઇ ત્રામટા તથા મથુરભાઇ વાસાણી તથા અમુભાઇ વિરડા, રજાકભાઇ બીલખીયા,સાહિલભાઇ ખોખર
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰিগাঁৱত ড্ৰাগছ সহ এজনক কৰায়ত্ত
মৰিগাঁৱৰ ভূৰাগাঁৱত ড্ৰাগছ সহ এজনক আটক ভূৰাগাঁও পাচঁআলিৰ পৰা গ্ৰেপ্তাৰ কৰে ড্ৰাগছ সৰবৰাহকাৰীটো।...
છોટાઉદેપુર જિલ્લાના ૫૦૦૦ થી વધુ શિક્ષકો વડોદરા ની વિવિધ કોલેજોમાં સીપીઆરની તાલીમ લઈ સજ્જ
છોટાઉદેપુર જિલ્લાના ૫૦૦૦ થી વધુ શિક્ષકો વડોદરા ની વિવિધ કોલેજોમાં સીપીઆરની તાલીમ લઈ સજ્જ
...
ক্ষেত্ৰীত শোকাৱহ পথ দুৰ্ঘটনা; থিতাতে নিহত এজন
আজি ক্ষেত্ৰীৰ উলুবামত সংঘটিত এক ভয়ংকৰ সংঘৰ্ষত এজন মটৰচাইকেল আৰোহী নিহত হয়। পুৱা কামৰূপ...
વિધવા મહિલાએ પોતાના પ્રેમી સાથે મળી પોતાના દિયરને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તારમી ગામે ૦૬ વર્ષ પહેલા એક વિધવા મહિલાએ પોતાના પ્રેમી સાથે મળી...