અમદાવાદ ના વસ્ત્રાલ રિંગરોડ પર ઓઢવ માગઁ પર થી આવી રહેલ બે કારો મા આકસ્મિક આગ લાગતા ભારે ટાફિઁક જામ થયો  પોલિસ તેમજ ટાફિઁક પોલિસ નો કાફલો ટાફિઁક જામ ને હળવો કરવા કામે લાગ્યો  વસ્ત્રાલ થી ઓઢવ તરફ ના બન્ને બસ્સો ફિટ ના રિંગ રોડ પર વાહનો ની લાંબી કતારો લાગી

Ahmedabad वस्त्राल ring रोड 🚗 कार में अचानक लगी आग brekinag news 🗞️📱📬 📰