પોલીસ સૂત્ર પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકા વલવાળા સગરામપુરા રોડ પર વિદેશી દારૂ ભરેલી કાર નંબર GJ.21.AA.5196 મહુવા પોલીસે ઝડપી પાડી હતી.કારમાંથી વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 1632 નંગ બોટલ કિંમત રૂપિયા 78 હજાર મળી કારની કિંમત 2 લાખ સાથે કુલ્લે 2.78 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી કાર ચાલકની ધરપકડ કરી હતી.