એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ નાઓના

સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી ચિરાગ ગોસાઇ નાઓની ટીમને મળેલ

બાતમી હકિકત આધારે અમદાવાદ શહેર, અમદાવાદ શહેર દાણીલીમડા ખજુરી બેરલ માર્કેટ

અબ્બાસ ટેનામેન્ટ મ.નં-૪૯ ની આગળ જાહેરમાંથી બે આરોપીઓ નામે નાઝીયા રઇસહુસેન શેખ

તથા તેના દિયર મોસિનખાન અબ્દુલસલીમ શેખ બંન્ને રહે-મ.નં-૪૯ અબ્બાસ ટેનામેન્ટ સીમરન રો

હાઉસ સામે ખજુરી બેરલ માર્કેટ ઇલાબેન ફાર્મ દાણીલીમડા અમદાવાદ શહેર કબ્જામાંથી વગર

પાસ-પરમીટનો ગેરકાયદેસરનો નશીલો પદાર્થ codeine Phosphate ની બોટલ નંગ-૨૫ કિ.રૂ

૪૦૦૦/- ના મુદ્દામાલ ની સાથે મળી આવી પકડાઇ ગયેલ હોય સદરી આરોપીઓ વિરૂધ્ધ

ડી.સી.બી.પોલીસ સ્ટેશન ગુ.ર.નં 11191011220141/2022 ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮(સી),

૨૧(બી), ૨૯ મુજબ ગુનો તા.22/11/2022 ના રોજ દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે

પો.સ.ઇ.શ્રી. ઝેડ.એસ.શેખ નાઓ તરફ ડેપ્યુટ કરેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:

(૧) પો.ઇન્સ.શ્રી ચિરાગ ગોસાઇ (ર) મ.સ.ઇ જગદીશકુમાર ભાઇલાલભાઇ (૩) મ.સ.ઇ પરેશભાઇ

લલ્લુભાઇ (૪) અ.હે.કોન્સ દશરથસિંહ માનસિંહ (૫) અ.હે.કોન્સ ભાવનેશકુમાર દિલીપભાઇ (૬)

પો.કો. મહેશભાઇ ગોરઘનભાઇ (૭) પો.કો.વનરાજસિંહ ભગવતસિંહ (૮) પો.કો. હરપાલસિંહ

વિક્રમસિંહ (૯) પો.કો તરંગકુમાર રમણભાઇ (૧૦) પો.કો-સુરેન્દ્રસિંહ અમૃતસિંહ (૧૧) પો.કો

હિતેન્દ્રભાઇ ઝવેરભાઇ (૧૨) વુ.પો.કો નેહલબેન ગણપતભાઇ બ.નં-૪૧૧૮ નોકરી-ખોખરા પોલીસ

સ્ટેશન