ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં પ્રચંડ જનસમર્થન સાથે પુનઃ વિજયી બનાવવા આજરોજ ૧૬૭ સુરત પશ્ચિમ વિધાનસભા અંતર્ગત દીપા કોમ્પલેક્ષ, સનલાઈટ કોમ્પલેક્ષ, હરિઓમ પાર્ક, ચેતન રો હાઉસ અને આનંદ રો હાઉસ ખાતે "ડોર ટુ ડોર" પ્રચાર કરી સ્થાનિક લોકોને મત આપવા પ્રોત્સાહિત કર્યાં હતા. સુરત પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂર્ણેશ મોદીને પુનઃવિજય બનાવવા તમામ કાર્યકર્તાઓ ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sultanpur Encounter: सुल्तानपुर लूटकांड में Mangesh Yadav के बाद अब अजय यादव का एनकाउंटर
Sultanpur Encounter: सुल्तानपुर लूटकांड में Mangesh Yadav के बाद अब अजय यादव का एनकाउंटर
ભાજપના કાર્યાલય પર ગણેશજી સ્થાપના
આજરોજ અમદાવાદ ખાનપુર ભાજપ કાર્યાલય પર ગણેશ ભગવાન ની સ્થાપના ધામધૂમ પૂર્વક કરવામા આવી જેમા ભાજપના...
કરજણ થી ૧૦૦ લોકો મક્કા મદીના ઉમરાહ માટે જ્યાં ગામ લોકોએ વિદાય આપી 👉👇
કરજણ થી ૧૦૦ લોકો મક્કા મદીના ઉમરાહ માટે જ્યાં ગામ લોકોએ વિદાય આપી 👉👇
Stocks To Watch | जानें आज किन Stocks में निवेशकों की हुई जमकर कमाई और कहां लगी निराशा हाथ?
Stocks To Watch | जानें आज किन Stocks में निवेशकों की हुई जमकर कमाई और कहां लगी निराशा हाथ?
ગાંધીનગરના જૂના સચિવાલયમાં આવેલી વિકાસ કમિશ્નર કચેરીમાં આગ | Ahmedabad Mitra News
ગાંધીનગરના જૂના સચિવાલયમાં આવેલી વિકાસ કમિશ્નર કચેરીમાં આગ | Ahmedabad Mitra News