દાંતા વિધાનસભા ચૂંટણી 2022 માટે ઉમેદવારોનાં ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 21/11/2022 હતી. ફોર્મ પરત ખેંચ્યા બાદ દાંતા વિધાનસભા ચૂંટણી માટે છેલ્લે ચાર ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા હવે દાંતા વિધાનસભાની સીટ માટે આ ચાર ઉમેદવારો વચ્ચે જંગ જામશે. આ ચાર ઉમેદવારોમાં 1. કાંતિભાઈ ખરાડી કોંગ્રેસ પક્ષ તરફથી જેમનું નિશાન હાથ છે 2. પારધી લાતુભાઈ ભાજપ તરફથી જેમનું નિશાન કમળ છે 3. બુંબડિયા મહેન્દ્રભાઈ આમ આદમી પાર્ટી તરફથી જેમનું નિશાન ઝાડું છે 4. ધ્રાંગી કાળાભાઈ માવાભાઈ જે અપક્ષ થી લડશે જેમનું નિશાન ઓટોરિક્ષા છે. આ ચાર ઉમેદવારો વચ્ચે દાંતા વિધાનસભાની સીટ માટે ચૂંટણી જંગ જામશે. આ માહિતી ચૂંટણી અધિકારી સિદ્ધિ વર્મા દ્વારા જાહેર કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં જીપડાલાને પાછળથી ટ્રક ચાલકે ટક્કર મારતાં એક વ્યક્તિનું મોત : ત્રણ વ્યક્તિઓ ઘાયલ
ડીસા બનાસ નદીના પુલ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રસોડાનું કામ પતાવી જીપ ડાલામાં પરત આવી...
हातखंबा ते निवळी रस्त्यावर धो-धो मारलेले पाणी ठरतेय अपघाताला आमंत्रण; पाण्यावरून दररोज दुचाकीस्वार घसरून पडण्याच्या घटना
रत्नागिरी : मुंबई गोवा महामार्गावरील चौपदरीकरणाचे काम सध्या हातखंबा ते निवळी दरम्यान सुरू होऊन...
Live :नाराजगी के बीच नीतीश को राहुल गांधी ने किया फोन | India Alliance | MP Suspension Protetst
Live :नाराजगी के बीच नीतीश को राहुल गांधी ने किया फोन | India Alliance | MP Suspension Protetst
ડીસાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાવાને લઈ તેજ અટકળો..
ડીસાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાવાને લઈ તેજ અટકળો..