ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે ખાનગી સર્વે નંબરમાંથી સાદી માટી કાઢતા હોવાની બાતમી ખાણ ખનીજ વિભાગને મળતા આ ટીમ દ્વારા બે ટ્રેકટરો તેમજ એક લોડર ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી . જ્યારે બીજી તરફ ઓવરલોડ ડમ્પરો રોયલ્ટી વગર બેફામ દોડતા હોવાના પણ ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા . ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે ખાનગી સર્વે નંબરમાંથી માટી ખોદકામ કરતા હોવાની બાતમી ખાણ ખનીજ વિભાગ પાલનપુરને અપાતા પાલનપુર ખાણ ખનીજની ટીમ દ્વારા ફતેપુરા ગામે બાતમી આધારીત સ્થળ ઉપર તપાસ હાથ ધરી હતી . રિપોર્ટ નરેશ ડી વ્યાસ ડીસા બનાસકાંઠા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી-વ- જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ ચૂંટણી પ્રચાર નિયમન બાબતે જાહેરનામું બહાર પાડ્યું.
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. પ્રથમ અને દ્વિતીય એમ બે...
India-Canada तकरार के बीच Rishi Sunak, Joe Biden क्या बोले? S jaishankar ने दिया जवाब
India-Canada तकरार के बीच Rishi Sunak, Joe Biden क्या बोले? S jaishankar ने दिया जवाब
Vehicle Sale: April 2024 में 25 फीसदी बढ़ी वाहनों की बिक्री, SIAM ने दी जानकारी
भारतीय बाजार में बीते महीने में सभी तरह के वाहन सेगमेंट में बढ़ोतरी दर्ज की गई है। इनमें यात्री...
Rahul Gandhi On Paper Leak: पेपर लीक को लेकर राहुल गांधी का बड़ा चुनावी वादा | NDA Vs INDIA | Aaj Tak
Rahul Gandhi On Paper Leak: पेपर लीक को लेकर राहुल गांधी का बड़ा चुनावी वादा | NDA Vs INDIA | Aaj Tak