વઢવાણ વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર જગદિશ મકવાણાનું વઢવાણ ખાતે કારડીયા રાજપૂત સમાજ તેમજ સર્વે સમાજ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીત અપાવવાનો સંકલ્પ કર્યો હતો.ઉપર ની તસ્વીરમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોદ્દેદારો અને યુવાનો અને રાજપૂત સમાજ તેમજ સર્વ સમાજના આગેવાનો નજરે પડે છે.
વઢવાણ વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર જગદિશ મકવાણાનું કારડીયા રાજપૂત સમાજ તેમજ સર્વે સમાજ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/11/nerity_e60f778d0563e29fd61227ac6dfa1642.jpg)