શ્રી જે આર મોથલીયા પોલીસ મહા નિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા અક્ષયરાજ મકવાણા. પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાના ઓએ જીલ્લા માં ગેર કાયદેસર હથિયાર સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારું સુચના આપેલ અંતર્ગત શ્રી એમ. જે. ચૌધરી પોલીસ ઈન્સ્પેક્ટર એસ. ઓ. જી. પાલનપુરના ઓ તથા શ્રી. બી. આર. પટેલ પોલીસ સબ ઈન્સ એ. ઓ. જી. પાલનપુર નાઓ ના માર્ગદર્શન મુજબ એસ. સો. જી. બનાસકાંઠા પાલનપુર ની ટીમ ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ. ઓ. જી. લગતા કામગીરી હકીકત આઘારે કુવાળા તાલુકો ભાભર મુકામે રહેતા મગનજી કચરાજી ઠાકોર. મેપાણી. વાળા ના કબજા ભોગવટાના ખેતર ના રહેણાંક ધરમાંથી દેશી બનાવટની એક બંદુક કીમત રૂપિયા 2000 ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ભાભર પોલીસ સ્ટેશનમાં સોપેલ છે.....
ભાભર ના કુવાળા મુકામેથી હાથ બનાવટની બંદુક સાથે એક ઈસમને પકડી પાડતી એસ. ઓ. જી બનાસકાંઠા પોલીસ....
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/11/nerity_de7332c07cb9d60b509a571aa5fba0ce.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)