134 દેવગઢબારિયા વિધાનસભાના એનસીપીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું

એનસીપીના ઉમેદવાર ગોપસીંગ લવાર દ્વારા ફોર્મ પરત ખેંચ્યું

દેવગઢબારિયા વિધાનસભામાં કોંગ્રેસ અને એનસીપીના વચ્ચે ગઠબંધન ની સીટ હતી

દેવગઢ બારીયા વિધાનસભામાં હવે બીજેપી અને આમ આદમીની સીધી ટક્કર જોવાઈ રહી છે