કોંગ્રેસના નથાભાઈ પટેલની સંપત્તિમાં ૨૦૧૭ની ચુંટણી પછી ખાસ ફેર ના પડ્યો નથી.નથાભાઈપટેલ ધાનેરાના ધારાસભ્ય ઉપરાંત અનેક સંસ્થાઓ સંભાળી રહ્યા છે.અને કોંગ્રેસના આગેવાન નેતા છે.તેમણે વિધાનસભાની ચુંટણીમાં આપેલ માહિતી મુજબ તેઓએ ઓલ્ડ SSC (1967) સુધીનો અભ્યાસ કરેલ છે.તેમની કુલ જંગમ સંપત્તિ 2022: 3.92 કરોડ છે.જેમા જંગમ સંપત્તિ 2017: 3.65 અને કરોડ સ્થાવર મિલકત 2022: 3,82 કરોડ.સ્થાવર મિલકત 2017: 7.65 કરોડ.(કરોડોની મિલકત છતાં તેમની પાસે એક પણ વાહન નથી)

2017માં 6.94 લાખની લોન હતી હવે 82 લાખની લોન બાકી છે.