માવજીભાઈ મગનભાઈ દેસાઈ.સૌથી ધનવાન માવજી દેસાઈને ભાજપે ધાનેરા વિધાનસભાની ચુંટણીમાં ટિકિટ ન આપી તો અપક્ષ ઉભા રહ્યા છે,
તેઓએ 10 પાસ (1988) સુધી અભ્યાસ કરેલ છે.જંગમ સંપત્તિ 2022: 24.56 કરોડ જંગમ સંપત્તિ 2017: 16.29 કરોડ સ્થાવર મિલકત 2022: 33.92 કરોડ.સ્થાવર મિલકત 2017: 57.63 કરોડ (ઇનોવા એક માત્ર વાહન તેમના નામ પર છે.) ઉપરાંત 16.31 કરોડની લોન ચાલી રહી છે.(જ્યારે જુદી જુદી બે ફરિયાદ પોલીસ મથકે નોંધાયેલી છે.ઉદયપુરમાં હિરનમગરી પોલીસ સ્ટેશનમાં વેપારીના બાકી પેમેન્ટ મામલે જ્યારે ઇન્કમટેક્સ હેઠળ 2018 માં કોર્ટ કાર્યવાહી થઈ વાવી જેનો કેસ ચીફ મેટ્રો પોલિટન કોર્ટમાં ચાલે છે.)