સુરત પશ્ચિમ એટલે ભાજપનો ગઢ. ગઢ બનાવવામાં ખાસ કરીને રાંદેર વિસ્તારમાં કેટલા યે જાણ્યા અજાણ્યા કાર્યકરોની હિંમત, સખત મહેનત અને જહેમત છે. આજે પેટા કાર્યાલય ઉદ્ધાટન સમયે ભાજપ ઉમેદવાર અને મંત્રીશ્રી પૂર્ણશ મોદીજીએ ઘણી વાતો કરી, પ્રોત્સાહિત કર્યા
અહીં ભાજપનો વિક્રમી વિજય નિશ્ચિત છે તેમ સુરત મેયર હેમાલીબેન બોઘાવાલા એ જણાવ્યું હતું