ફતેપુરા વિધાનસભા વિસ્તારના સંજેલી તાલુકાના પીનેશભાઈ ચારેલ આમ આદમી પાર્ટીમાં અગાઉ પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો અને વિકાસ કામોની ગેરંટી નો પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો. ત્યારે આજરોજ આપ પાર્ટીને જાકારો આપ્યો હતો અને ડબલએન્જિનની ભાજપ સરકાર માં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને રવિવારના રોજ સંજેલી ખાતે ફતેપુરા વિધાનસભાના ઉમેદવાર રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ભાજપનો કેસ ધારણ કર્યો હતો પીનેશભાઈ ચારેલ આમ આદમી પાર્ટીના 100 જેટલા કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા. તેઓ ની સાથે દિનેશભાઈ ચારેલ ગોપાલભાઈ ચારેલ જેન્તીભાઈ ચારેલ વિનોદભાઈ ચારેલ સહિત સો જેટલા આપ પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ પ્લેન ક્રેશ થીમ પર ગણેશ પંડાલ:Ahemedabad News
હોસ્ટેલ પર ક્રેશ થયેલું પ્લેન, ફાયર બ્રિગેડ, અપડેટ આપતા પત્રકારો થકી જીવંત ચિત્ર ઉભુ કર્યું....
પ્રાચી તીર્થ મુકામે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો, સાંસદ પણ ઉપસ્થિત રહ્યા
પ્રાચી તીર્થ મુકામે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો, સાંસદ પણ ઉપસ્થિત રહ્યા
Telangana: तेलंगाना सरकार ने पेश किया अपना वोट ऑन अकाउंट बजट, कांग्रेस की 6 गारंटी पर कितना पड़ेगा असर?
हैदराबाद। तेलंगाना सरकार ने वित्त वर्ष 2024-25 के लिए 2.75 लाख करोड़ रुपये का वोट ऑन अकाउंट...
Largest Digital Camera: वैज्ञानिकों ने बनाया दुनिया का सबसे बड़ा 3200MP का कैमरा, साइज कार के बराबर
खगोल विज्ञान के लिए अब तक बनाया गया यह सबसे बड़ा डिजिटल कैमरा लगभग एक छोटी हैचबैक कार के आकार का...
શેઠ.એમ.આર.શાળા ખાતે ૩૬ મી નેશનલ ગેમ્સ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું
શેઠ.એમ.આર.શાળા ખાતે ૩૬ મી નેશનલ ગેમ્સ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું