ધારી-બગસરા-ખાંભા -૯૪ વિધાનસભા મતવિસ્તારમાં રેહતા મતદારો મોંઘવારી મુદ્દે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દિન પ્રતિદિન વધી રહેલ મોંઘવારી ના કારણે ભાજપથી ત્રાહિમામ પોકારી ગયેલ છે.જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓ, ખાદ્ય સામગ્રી, પેટ્રોલ, ડીઝલ, ખેત ઓજારો, ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ, ઈલેક્ટ્રિક ચીજવસ્તુઓ, મોટરસાયકલ, પાન, માવા, સોપારી, બીડી,સીગારેટ થી લયને નાના થી લયને મોટા સુધિના લોકો જે કાંઇ પણ ચીજવસ્તુઓ નો ઉપયોગ કરે છે એ તમામ ચીજવસ્તુઓ ના ભાવો આસમાને પહોચી ગયેલ છે. ગરીબ માણસ, મધ્યમ વર્ગિય પરિવાર માટે ધરનુ સંચાલન કરવુ મુશ્કેલ જણાય છે.ત્યારે આજના વર્તમાન સમયમાં લોકો હવે ખરેખર ભારતીય જનતા પાર્ટી થી તોબાપોકારી ગયેલ છે. આવાજ નવયુવાનો એ આજે કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર ડો. બોરીસાગર ના સમર્થન માં કોંગ્રેસના આગેવાનો ની હાજરીમાં ડો.બોરીસાગર ને જાહેર ટેકો આપવા કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોચેલા હતા તેવુ ધારી તાલુકા કોંગ્રેસ ની યાદીમાં જાણવા મળેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણ એટીએમમાં ચોરી મામલે પોલીસે ઢોર મારમાર્યો યુવકે આપધાત કરી લીધો
જસદણ એટીએમમાં લાખોની ચોરી મામલે પોલીસે રાજકોટના યુવકને સ્ટેશને બોલાવી ઢોર માર*જસદણ એટીએમમાં...
ચોટીલામાં મહિલાના ગળામાંથી ચેનની ચીલ ઝડપ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે બાઈક ઉપર બે વ્યક્તિઓ આવી અને મહિલાના ગળા માંથી સોનાના ચેન ની...
કંથારિયા પાસે ઇકો કાર અને આઈસર વચ્ચે અકસ્માત
કંથારિયા પાસે ઇકો કાર અને આઈસર વચ્ચે અકસ્માત
कार कंटेनर स्कार्पिओच्या अपघातात तीन जण किरकोळ जखमी
धुळे सोलापूर राष्ट्रीय महामार्गावरील जामखेड फाटा येथील घटना
कार कंटेनर स्कार्पिओच्या अपघातात तीन जण किरकोळ जखमी
धुळे सोलापूर राष्ट्रीय महामार्गावरील जामखेड...
6 नए जिलों को खत्म करने की खबरों के बीच बोले जूली, इसकी चर्चा करने लिए बुलाया जाए विधानसभा सत्र
राजस्थान विधानसभा के नेता प्रतिपक्ष टीकाराम जूली ने कहा है कि राज्य सरकार नये जिलों की समीक्षा के...