વિધાનસભા ૨૦૨૨ ની ચુંટણી ઓ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ અમરેલી ની મુલાકાત લીધેલ છે.અમરેલી જીલ્લા ની તમામ પાંચેય વિધાનસભા બેઠક કબ્જે કરવા હાંંકલ કરતા નરેન્દ્ર મોદીની સભામાં જનમેદની પણ એકઠી થયેલ હતી .પરંતુ ભારતીય જનતા પાર્ટી ની કેન્દ્ર સરકાર અને રાજય સરકાર ની સામે નારાજગી વ્યક્ત કરતા મેસેજ પણ સોશિયલ મિડિયા માં વાયરલ થય રહેલા જોવા મળી રહેલ છે. ૨૦૧૩ માં ગેસ સિલિન્ડર ના ભાવ ૪૦૦ આસપાસ હતા ત્યારે ગેસની રિફિલના નામે ભાજપના દિગ્ગજો એ મનમોહન સરકાર ને ભિંસમા લયને વિરોધ પ્રદર્શન કરેલ હતુ ત્યારે આજે કેન્દ્ર માં ભાજપની સરકાર માં ૧૦૦૦ ને પાર કરનાર ગેસની રિફિલને નમન કરીને મતદાર પોતાના મત આપે તેવા મેસેજ પણ સોશિયલ મિડિયા માં છવાઈ ગયેલા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सातशे पोती आले आणि ट्रॅक्टर पुराच्या पाण्यात वाहुन गेला
सातशे पोती आले आणि ट्रॅक्टर पुराच्या पाण्यात वाहुन गेला
તળાજાના રાળગોન ગામે વિવિધ ગામના આગેવાનો ની ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવારનો બેઠક મળી
તળાજાના રાળગોન ગામે વિવિધ ગામના આગેવાનો ની ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવારનો બેઠક મળી
‘राजस्थान में बीजेपी लगाएगी हैट्रिक’ किरोड़ी लाल मीणा का लोकसभा चुनाव परिणाम से पहले बड़ा दावा
राजस्थान की 25 लोकसभा सीटों का परिणाम मंगलवार को आएगा। इसके साथ ही प्रत्याशियों की किस्मत पर भी...
સંગઠનમાં તાકાત; કેજરીવાલ ત્રીજી તાકાત બનવા માટે તૈયાર, તૈયારીઓ પૂર્ણ
કેજરીવાલ 2024ની લોકસભા ચૂંટણીમાં એનડીએ અને યુપી વચ્ચેની ત્રીજી તાકાત બનવા માટે તૈયાર છે. આ માટે...
JETPUR સોડવદર ગામે દુષ્કર્મ બાદ મહિલાની હત્યા થઈ હતી 20-09-2022
JETPUR સોડવદર ગામે દુષ્કર્મ બાદ મહિલાની હત્યા થઈ હતી 20-09-2022