વિધાનસભા ૨૦૨૨ ની ચુંટણી ઓ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ અમરેલી ની મુલાકાત લીધેલ છે.અમરેલી જીલ્લા ની તમામ પાંચેય વિધાનસભા બેઠક કબ્જે કરવા હાંંકલ કરતા નરેન્દ્ર મોદીની સભામાં જનમેદની પણ એકઠી થયેલ હતી .પરંતુ ભારતીય જનતા પાર્ટી ની કેન્દ્ર સરકાર અને રાજય સરકાર ની સામે નારાજગી વ્યક્ત કરતા મેસેજ પણ સોશિયલ મિડિયા માં વાયરલ થય રહેલા જોવા મળી રહેલ છે. ૨૦૧૩ માં ગેસ સિલિન્ડર ના ભાવ ૪૦૦ આસપાસ હતા ત્યારે ગેસની રિફિલના નામે ભાજપના દિગ્ગજો એ મનમોહન સરકાર ને ભિંસમા લયને વિરોધ પ્રદર્શન કરેલ હતુ ત્યારે આજે કેન્દ્ર માં ભાજપની સરકાર માં ૧૦૦૦ ને પાર કરનાર ગેસની રિફિલને નમન કરીને મતદાર પોતાના મત આપે તેવા મેસેજ પણ સોશિયલ મિડિયા માં છવાઈ ગયેલા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર:કલ્યાણપુરા ખાતે 10 દિવસથી ગંદુ પાણી આવતા રોગચાળો ફેલાવાની દહેશત
રાધનપુર:કલ્યાણપુરા ખાતે 10 દિવસથી ગંદુ પાણી આવતા રોગચાળો ફેલાવાની દહેશત
ঢকুৱাখনাৰ বৰটেঙানিত সমবায় এজেন্টৰ বিৰুদ্ধে বিভিন্নঅনিয়মৰ অভিযোগ
ঢকুৱাখনাৰ বৰটেঙানিত সমবায় এজেন্টৰ বিৰুদ্ধে বিভিন্নঅনিয়মৰ অভিযোগ
દાહોદ ગોદિરોડ ખાતે પોતાના ભાઈ બહેન સાથે નાસ્તો કરવા આવેલી યુવતી પર હુમલો@live24newsgujarat
દાહોદ ગોદિરોડ ખાતે પોતાના ભાઈ બહેન સાથે નાસ્તો કરવા આવેલી યુવતી પર હુમલો@live24newsgujarat
અમરેલી ખાતે ઈદેને લયને જુલુસ નીકળ્યું
અમરેલી ખાતે ઈદેને લયને જુલુસ નીકળ્યું
TMC List में Yusuf Pathan के नाम पर Irfan Pathan की बात सुननी चाहिए? Lok Sabha Election 2024
TMC List में Yusuf Pathan के नाम पर Irfan Pathan की बात सुननी चाहिए? Lok Sabha Election 2024