બનાસકાંઠા જિલ્લાના કોઈપણ ગામમાં જ્યારે કોઈ દલિત અત્યાચારનો બનાવ બને છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓ જે તે સ્થાનિક પોલીસને એટ્રોસિટી ની ફરિયાદ નહિ લેવાનું અને પીડિતને જબરજસ્તી સમાધાન કરાવવાનું દબાણ કરે છે. અને જો ફરિયાદ લેવામા આવે તો બનાવ અનુસાર જરૂરી કલમો ન લગાવીને ફરિયાદ નબળી પાડે છે. રાજકરણ માં એકબીજાના હરીફ બનતા આ જાતિવાદી નેતાઓ દલિતો અને આદિવાસીઓ ઉપર અત્યાચાર કરવામાં એકબીજાના સાથી બની જાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
81 જામ ખંભાળિયા વિધાનસભા ના ઉમેદવાર શ્રી મુળુભાઇ બેરા નો મધ્યસ્થ ચૂંટણી કાર્યલય અને ખંભાળિયા શહેર ભાજપ ચૂંટણી કાર્યલય નું ઉદઘાટન કરતા સાંસદ શ્રી પૂનમબેન માડમ
આજરોજ ભાજપ ના લોકપ્રિય ઉમેદવાર શ્રી મુળુભાઇ બેરા નું મધ્યસ્થ ચૂંટણી કાર્યલય તેમજ જામ ખંભાળિયા...
જિલ્લાના જી.આર.ડી કર્મચારીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા
જિલ્લાના જી.આર.ડી કર્મચારીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા
ভাৰতবৰ্ষৰ গৌৰৱ উজ্জ্বল ৭৫ তম স্বাধীনতা দিৱসৰ লগত সংগতি ৰাখি আয়োজন আজাদী কা অমৃত মহোৎসৱ
ভাৰতবৰ্ষৰ গৌৰৱ উজ্জ্বল ৭৫ তম স্বাধীনতা দিৱসৰ লগত সংগতি ৰাখি আয়োজন কৰা ''আজাদী কা অমৃত মহোৎসৱ''...
Japan earthquake: जापान का वो शहर जो भूकंप से तबाह हो गया (BBC Hindi)
Japan earthquake: जापान का वो शहर जो भूकंप से तबाह हो गया (BBC Hindi)