ખંભાત શહેરમાં અકીકના વેપારીને માલ કેમ આપ્યો તેમ કહી ધારીયાથી હુમલો કરતા ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.ખંભાત શહેરના કાજીવાડ વિસ્તારમાં ૨૮ વર્ષીય ઈરફાન હનીફભાઈ મન્સૂરી રહે છે.તેઓએ અકીકનો વેપાર કરી ગુજરાન ચલાવે છે.ગુરુવારે રાત્રે સવા બાર વાગ્યે તેઓ દંતાડવાડમાં આવેલા ગલ્લા પર ચા પીવા માટે ગયા હતા.એ સમયે શહેરના પારસીવાડમાં વિસ્તારમાં રહેતા શાહનવાઝ ઉર્ફે રાજુ હનીફભાઈ સૈયદ પણ ત્યાં હાજર હતા.જ્યાં તેણે 'મારા વેપારીને અકીકનો માલ કેમ આપ્યો તેમ કહી જણાવી ઝપાઝપી કરી ત્યાં નજીકમાં પડેલા ધારીયાથી હુમલો કરતા ઈરફાનભાઈને વધતા-ઓછા પ્રમાણમાં ઇજા પહોંચી હતી.આ મામલે ખંભાત શહેર પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  शहर में आज पेट्रोल और डीजल के रेट में गिरावट 
 
                      देश में आज भी पेट्रोल डीजल के दाम में कोई बदलाव नहीं किया गया है और ये लगातार 74 दिन से स्थिर बने...
                  
   7 Magical health benefits of Lemon water |Dr.Sunil Jindal|Jindal Hospital|Meerut 
 
                      7 Magical health benefits of Lemon water |Dr.Sunil Jindal|Jindal Hospital|Meerut
                  
   મહેસાણા:  કસ્બા વિસ્તારમાં SOG એ એક માસ સુધી વેશબદલો કરી ચરસ વેંચતા ઇસમને દબોચી લીધો 
 
                      મહેસાણા શહેરમાં આવેલા કસ્બા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચરસ વહેંચાતો હોવાની બાતમી SOGની ટીમને મળી...
                  
   
  
  
  
  
  