ખંભાત શહેરમાં અકીકના વેપારીને માલ કેમ આપ્યો તેમ કહી ધારીયાથી હુમલો કરતા ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.ખંભાત શહેરના કાજીવાડ વિસ્તારમાં ૨૮ વર્ષીય ઈરફાન હનીફભાઈ મન્સૂરી રહે છે.તેઓએ અકીકનો વેપાર કરી ગુજરાન ચલાવે છે.ગુરુવારે રાત્રે સવા બાર વાગ્યે તેઓ દંતાડવાડમાં આવેલા ગલ્લા પર ચા પીવા માટે ગયા હતા.એ સમયે શહેરના પારસીવાડમાં વિસ્તારમાં રહેતા શાહનવાઝ ઉર્ફે રાજુ હનીફભાઈ સૈયદ પણ ત્યાં હાજર હતા.જ્યાં તેણે 'મારા વેપારીને અકીકનો માલ કેમ આપ્યો તેમ કહી જણાવી ઝપાઝપી કરી ત્યાં નજીકમાં પડેલા ધારીયાથી હુમલો કરતા ઈરફાનભાઈને વધતા-ઓછા પ્રમાણમાં ઇજા પહોંચી હતી.આ મામલે ખંભાત શહેર પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पंचकर्म जटिल,जीर्ण & कष्टसाध्य रोगों के उपचार में अतिप्रभावी है & त्वरित राहत प्रदान करता है
प्रभारी चिकित्साधिकारी द्वारा पंचकर्म विशिष्टता कैंद्र बूंदी का पिछले 57महीनों का रिपोर्टकार्ड...
MD 124 ગ્રામ 460 મીલી ગ્રામ બીજી ચીજવસ્તુઓ મળી રૂ.14,23,500ના મુદ્દામાલ સાથે 2 ઇસમોને પકડી પાડતી
MD 124 ગ્રામ 460 મીલી ગ્રામ બીજી ચીજવસ્તુઓ મળી રૂ.14,23,500ના મુદ્દામાલ સાથે 2 ઇસમોને પકડી...
বঙাইগাঁৱত ছাৰ্ভিচ ৰাইফলেৰে আত্মহত্যা অসম আৰক্ষীৰ জোৱানৰ
দেওবাৰে বঙাইগাঁও জিলাত এজন অসম আৰক্ষীৰ জোৱানে নিজৰ চাৰ্ভিচ ৰাইফলেৰে নিজকে গুলীয়াই আত্মহত্যা কৰাৰ...
प्रवासी भारतीय हिन्दी साहित्य में शोध पर कमलेश कुमार मेहरा को पीएच.डी. की उपाधि
प्रवासी भारतीय हिन्दी साहित्य में शोध पर कमलेश कुमार मेहरा को पीएच.डी. की उपाधि
बून्दी। प्रवासी...
દાહોદ જિલ્લાના જેલ પોલીસ કર્મચારીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું 2022 | Spark Today News
દાહોદ જિલ્લાના જેલ પોલીસ કર્મચારીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું 2022 | Spark Today News