81 જામ ખંભાળિયા ભાજપના લોકપ્રિય ઉમેદવાર શ્રી મુળુભાઇ બેરા ના સમર્થન મા જંગી જાહેર સભા યોજાઈ જેમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી તરુણજી ચુગ અને યુપી ના ફાયર બ્રાન્ડ નેતા શ્રી સુરેશજી રાણા અને મુળુભાઇ બેરા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ અને પી. એસ જાડેજા અને હરિભાઈ નકુમ અને અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતી મા જામ ખંભાળિયા ના પુર્વ ધારાસભ્ય શ્રી મેરામણભાઈ ગોરીયા તેમના વિશાળ ટેકેદારો સાથે ભાજપ મા જોડાયાં હતાં જેમાં જંગી જનમેદની ઉમટી હતી અને વોર્ડ નંબર 6 નાં મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા એ જ્સદણ વિંછીયા લોકો ને દિવાળીની અને નુતન વર્ષાભિનંદન શુભેચ્છાઓ
જસદણ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા એ જ્સદણ વિંછીયા લોકો ને દિવાળીની અને નુતન વર્ષાભિનંદન શુભેચ્છાઓ
तरुणीचा अजब स्टंट; पाहून तुम्ही ही व्हाल हैराण पाहा हा व्हायरल व्हिडिओ..... | Viral Video | Hpn News
तरुणीचा अजब स्टंट; पाहून तुम्ही ही व्हाल हैराण पाहा हा व्हायरल व्हिडिओ..... | Viral Video | Hpn News
नवी मुंबई नशिले चीजों के लपेट में | Life of Youth in danger - Adv. Vinod Gnagwal
नवी मुंबई नशिले चीजों के लपेट में | Life of Youth in danger - Adv. Vinod Gnagwal
ડીસા તાલુકાના માલગઢ ગામે પી એમ શ્રી માલગઢ પે કેન્દ્ર શાળામાં પ્રવાસ યોજાયો #gujaratinewsupdate
ડીસા તાલુકાના માલગઢ ગામે પી એમ શ્રી માલગઢ પે કેન્દ્ર શાળામાં પ્રવાસ યોજાયો #gujaratinewsupdate