81 જામ ખંભાળિયા ભાજપના લોકપ્રિય ઉમેદવાર શ્રી મુળુભાઇ બેરા ના સમર્થન મા જંગી જાહેર સભા યોજાઈ જેમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી તરુણજી ચુગ અને યુપી ના ફાયર બ્રાન્ડ નેતા શ્રી સુરેશજી રાણા અને મુળુભાઇ બેરા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ અને પી. એસ જાડેજા અને હરિભાઈ નકુમ અને અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતી મા જામ ખંભાળિયા ના પુર્વ ધારાસભ્ય શ્રી મેરામણભાઈ ગોરીયા તેમના વિશાળ ટેકેદારો સાથે ભાજપ મા જોડાયાં હતાં જેમાં જંગી જનમેદની ઉમટી હતી અને વોર્ડ નંબર 6 નાં મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कलेक्टर ने कोड़िया व चिरिया धान उपार्जन केंद्रों का किया निरीक्षण
खराब बारदाने बदलवाने के दिए कड़े निर्देश
कलेक्टर ने कोडिया में राधारमण वेयरहाउस एवं रघुवंशी वेयरहाउस और चिरिया में अनाया वेयरहाउस में...
ऑटो रिक्षा मधून 110 लिटर हातभट्टी दारू जप्त
राज्य उत्पादन शुल्क विभागाच्या निरीक्षक अ विभागाने एमआयडीसी पोलीस स्टेशनच्या हद्दीतील स्वागत नगर...
Chandrayaan 3 Updates : India या Russia किसके हाथ लगेगा Moon पर छिपा खजाना? | ISRO Vikram Lander
Chandrayaan 3 Updates : India या Russia किसके हाथ लगेगा Moon पर छिपा खजाना? | ISRO Vikram Lander
মৰাণ মহাবিদ্যালয়ত এবিভিপিৰ মৰাণ মহাবিদ্যালয় গোটৰ তৰফৰ পৰা দাষ্টবিন প্ৰদান
মৰাণ মহাবিদ্যালয়ত এবিভিপিৰ মৰাণ মহাবিদ্যালয় গোটৰ তৰফৰ পৰা Dustbin প্ৰদান
মৰাণ মহাবিদ্যালয়খনক...