આજકાલ ગુજરાત માં વિધાનસભા ની ચૂંટણી ચાલી રહી છે જેમાં ભાજપ કોંગ્રેસ આપ સહિત અન્ય નાની મોટી પાર્ટીઓ એ પોતાના ઉમેદવારો ને મેદાને ઉતાર્યા છે દરેક પાર્ટીઓ ના નેતાઓ અને કાર્યકર્તાઓ દરેક વિસ્તાર માં પ્રચાર કાર્ય તેમજ સભા ઓ કરી રહ્યા છે...આ વખતે વિધાનસભા ની ચૂંટણી માં આમ આદમી પાર્ટી એ પોતાના ઉમેદવારો મેદાને ઉતાર્યા છે..જેે અનુુુસાર સૌરાષ્ટ્ર ની ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા મતવિસ્તારમાં આમ આદમી પાર્ટી કાંંતીભાઈ સતાસીયા ને ઉમેદવાર તરીકે જાહેર કરેલ છેે. રાજકીય ક્ષેત્રે દશકાઓનાા અનુુુભવી કાાંતીીભાઈ સતાસીયા એ પોતાની જીત નક્કી કરવા માટે બગસરા તાલુકાના પાટીદાર સમાજ ના પુર્વ અમરેલી જિલ્લા આપ મહામંત્રી તેમજ મજબૂત આંદોલનકારી નેતા પારસભાઈ સોજીત્રા કે જેઓ કેટલાક દિવસો થી આ વિસ્તાર ના ગામડાઓ ખૂંદી રહ્યા છે તેમજ ધારી તાલુકા કોંગ્રેસ ના પીઢ કાર્યકર સ્વ ચતુરભાઇ બાળધા ના પુત્ર અને પારસ સોજીત્રા ના ખાસ ગણાતા વિરેશ બાળધા પણ સાથે જોડાયા છે જેના ભાગરૂપે જુના અને નવા આપ કાર્યકર્તાઓ માં ખુશી ની લાગણી ફેલાઇ છે જેથી ડબ્બલ તાકાત થી આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ ના ઉમેદવારો ને પછાડી ખાતું ખોલાવી શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राष्ट्रवादी काँगेस शरद पवार पक्षाच्या विधानसभा मतदार संघअध्यक्ष पदी संतोष देशमुख यांची निवड
राष्ट्रवादी काँग्रेस - शरद पवार पक्षाच्या पाथरी विधानसभा मतदारसंघ अध्यक्षपदी संतोष देशमुख यांची...
দেউৰী স্বায়ত্ত শাসিত পৰিষদৰ নিৰ্বাচনৰ দিন ঘোষণা
দেউৰী স্বায়ত্ত শাসিত পৰিষদৰ নিৰ্বাচনৰ দিন ঘোষণা
રાધનપુર : આસ્થા હોસ્પિટલ ખાતે નિઃશુલક વિના મૂલ્યે કેમ્પ યોજાયો | SatyaNirbhay News Channel
રાધનપુર : આસ્થા હોસ્પિટલ ખાતે નિઃશુલક વિના મૂલ્યે કેમ્પ યોજાયો | SatyaNirbhay News Channel
India vs Australia T20 series: मैच देखने की कर रहे हैं तैयारी तो Jio और Airtel के ये प्लान है बेस्ट, दनादन चलेगा आपका इंटरनेट
भारत और ऑस्ट्रेलिया के बीच चल रही T20 सीरीज एक खास मोड पर है जिसमें पहले मैच को जीत कर इंडिया...
देश की जनता को गुमराह कर भारत में आर्थिक अस्थिरता लाने का प्रयास कर रहे हैं कांग्रेस नेता:_
देश की जनता को गुमराह कर भारत में आर्थिक अस्थिरता लाने का प्रयास कर रहे है...